શહેરા નગરમાં ગટરની બેદરકારીથી લોકો ત્રસ્ત: અણીયાદ ચોકડી વિસ્તારના ખુલ્લા ઢાંકણાં અકસ્માતને આમંત્રણ
શહેરા નગરમાં ગટરની બેદરકારીથી લોકો ત્રસ્ત: અણીયાદ ચોકડી વિસ્તારના ખુલ્લા ઢાંકણાં અકસ્માતને આમંત્રણ શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારની સમસ્યાઓ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. અહીંથી પસાર થતો હાલોલ-શામળાજી હાઈવે માર્ગ એક મહત્વપૂર્ણ નેશનલ હાઈવે હોવાથી અહીં સતત વાહન વ્યવહાર ચાલતો રહે છે. પરંતુ આ માર્ગ પર આવેલા કેટલાક ગટરના ઢાંકણાં ખુલ્લા હોવાનું જોવા…