અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિ
🚉 “અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિ” જામનગર, ૨૨ મે ૨૦૨૫ (ગુરૂવાર):આજનો દિવસ ભારતીય રેલવેના ઇતિહાસમાં એક ગૌરવના પાનાં તરીકે નોંધાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી દેશના વિવિધ રાજ્યોમાં આવેલી કુલ ૧૦૩ રેલવે સ્ટેશનોના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ઈ-લોકાર્પણ કર્યું. ગુજરાત માટે આ પ્રસંગ વિશેષ…