પાટણમાં ખોરાક અને ઔષધ તંત્રે રૂપિયા 2.36 લાખનો 405 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો
શુદ્ધતાની લડત: પાટણમાં ખોરાક અને ઔષધ તંત્રે રૂપિયા 2.36 લાખનો 405 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો પાટણ – (એ.આર. એ.બી.એન.એસ.): નગરજનોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી, પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત સતર્ક કામગીરી કરી રહ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવતા ચાંપતી દોરખમની કામગીરી અંતર્ગત તારીખ 16…