કબૂતર — શાંતિદૂત કે સંકટમાં જીવ? દાદરમાં જીવદયા માટે ભક્તિભાવથી ભરાયેલી ‘કબૂતર શાંતિદૂત બચાવો’ વિશાલ ધર્મસભા
મુંબઈ — ધર્મ, દયા અને પર્યાવરણ વચ્ચેનો સંતુલન જાળવવાનો પ્રયાસ આજે દાદરના યોગી સભાગૃહમાં જોવા મળશે. “કબૂતર શાંતિદૂત બચાવો, સનાતનીઓં કી પુકાર” નામની વિશાળ ધર્મસભાનું આયોજન કોલાબાની રાજસ્થાની છતીસ કોમ કમિટી અને અરિહંત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જૈન નરેશમુનિ મહારાજસાહેબના અધ્યક્ષસ્થાને સાથે અનેક સનાતની સાધુ-સંતો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. ધર્મસભાનો મુખ્ય…