દેવભૂમિ દ્વારકાના બેટ ગામે વિલ આધારિત વારસાઈની નોંધમાં ગોટાળો? — અરજદારની આરટીઆઈ અરજીથી મામલો ચચામાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વારસાઈ તથા જમીન સંબંધિત મુદ્દાઓમાં તાજેતરમાં એક નવો વિવાદ ચચામાં આવ્યો છે. દ્વારકા તાલુકાના બેટ ગામમાં આવેલ સર્વે નંબર ૩૭૬ અને ૪૪૮ સંબંધિત નોંધ નંબર ૭૪૮ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજી અને માહિતી અધિકાર કાયદા હેઠળ (RTI) માગવામાં આવેલી વિગતોના આધારે આ કેસ હવે લોકોમાં ચર્ચાનો…