મનરેગા કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી ધરપકડ: તંત્રને લાખો રૂપિયાનું નુકસાન કરવાના આરોપો
ભરૂચ, તા. ૨૫ જૂન:મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગુરન્ટી યોજના (મનરેગા)માં થયેલા આર્થિક કૌભાંડના મામલે કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હીરા જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. તેમને લક્ષ્મીપુરા ગામના પ્રકરણમાં પદનો દુરુપયોગ કરીને શાસનને લાખો રૂપિયાનું નુકસાન કર્યાના ગંભીર આરોપો હેઠળ કસ્ટડીમાં લેવાયા છે. 🔍 શું છે મામલો? ભરૂચ જિલ્લાના…