રેલવેનો નવો નિયમ: તત્કાલ ટિકિટ માટે આધાર કાર્ડ ફરજિયાત, પરંતુ જનરલ ટિકિટ માટે જૂનો જ નિયમ યથાવત
ભારતીય રેલવે દેશના સૌથી મોટા જાહેર પરિવહન તંત્ર તરીકે કરોડો મુસાફરોના દૈનિક પ્રવાસનું આધારસ્તંભ છે. દરરોજ લાખો લોકો ટ્રેનો દ્વારા મુસાફરી કરે છે, જેમાંથી ઘણા મુસાફરો સામાન્ય (જનરલ) ટિકિટથી તો કેટલાક રિઝર્વેશન અથવા તત્કાલ ટિકિટથી મુસાફરી કરે છે. તાજેતરમાં રેલવેએ મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે કેટલાક નવા નિયમો અમલમાં મૂક્યા છે, જેને કારણે મુસાફરોમાં કન્ફ્યૂઝન…