‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ – ગુજરાત સરકારનો રાષ્ટ્રીય ગૌરવોત્સવઃ ૭ નવેમ્બરે રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં સમૂહગાન અને સ્વદેશીનો શપથ
જામનગરભારતના સ્વતંત્રતા આંદોલનની આત્મા ગણાતું રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” સ્વતંત્રતાની ભાવના અને રાષ્ટ્રપ્રેમનું શાશ્વત પ્રતિક છે. ૭મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ આ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત રાજ્ય સરકારે ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસંગે રાજ્યભરની તમામ સરકારી કચેરીઓમાં “વંદે માતરમ”નું સમૂહગાન થશે અને કર્મચારીઓ તથા અધિકારીઓ સ્વદેશી અપનાવવાનો શપથ લેશે. આ…