પરેલના એલ્ફિન્સ્ટન બ્રિજ મુદ્દે ઉઠ્યો લોકવિરોધ: સ્થળાંતર સ્પષ્ટતા વિના તોડકામ નહીં ચાલે, નાગરિકોની ચેતવણી
મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલ પરેલનું એલ્ફિન્સ્ટન બ્રિજ એક વખત શહેરની જીવનરેખા માનવામાં આવતો હતો. દરરોજ હજારો લોકોનો અવરજવર માર્ગ ગણાતા આ બ્રિજને આજે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષો જૂનો થઈ ગયેલા અને બાંધકામની દ્રષ્ટિએ અત્યારે જોખમી માનવામાં આવતા આ બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવાની વાતો ચાલી રહી છે. પરંતુ હજી સુધી સરકાર…