ધંધુકામાં 79 લાખનો દારૂ કાંડ — પંજાબથી ગુજરાત સુધીની ગેરકાયદે સપ્લાય ચેઇનનો ભાંડાફોડ, પાંચની ધરપકડ અને પાંચ વોન્ટેડ જાહેર; એસ.એમ.સી. પોલીસની ધમાકેદાર કાર્યવાહીથી દારૂબાજોમાં ખળભળાટ!
ધંધુકા (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) તાલુકાના વાગડ ગામ નજીકથી સમઢીયાળાની દિશામાં જતાં માર્ગ પાસે એક મોટો દારૂ કાંડ બહાર આવ્યો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં સતત ચાલતા ગેરકાયદે દારૂના ધંધાઓ સામે એસ.એમ.સી. (સ્ટેટ મોનિટરિંગ સેલ) પોલીસની ટીમે ગોપનીય માહિતીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડામાં પોલીસને વિદેશી દારૂની 3,491 બોટલો મળી આવી હતી,…