સોમનાથ ધામના નવા કોરિડોર માટે જમીન સંપાદન પ્રક્રિયા શરુ થવાની તૈયારીમાં – વિકાસના દરવાજા ખૂલે તે પહેલાં વહીવટી તંત્ર સજ્જ
ગીર સોમનાથ:ભારતના પૌરાણિક અને ઐતિહાસિક સ્થાન તરીકે જાણીતું પવિત્ર સોમનાથ ધામ હવે આધુનિક સુવિધાઓથી સુસજ્જ થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલા અંદાજિત ₹૩ કરોડના વ્યાપક વિકાસકારી “સોમનાથ કૉરિડોર” માટે આગામી દિવસોમાં જમીન સંપાદનની કામગીરી શરૂ થવાની તૈયારી ચાલી રહી છે. આ માટે વહીવટી તંત્રએ ત્રિજ્યાના ૩થી ૫ કિલોમીટરના વિસ્તારમાં પાંચ તબક્કામાં સંપાદનની પ્રક્રિયા હાથ…