એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે ગુજરાતનો સઘન લડત: મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં “AMR કન્વર્જન્સ કમિટી”ની બેઠક યોજાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત:આજના સમયમાં વૈશ્વિક આરોગ્ય સમસ્યા તરીકે ઉભરી આવેલી એન્ટીબાયોટિક દવાઓ સામે જીવાણુઓની પ્રતિરોધક ક્ષમતા એટલે કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ આ દિશામાં નોંધપાત્ર પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આ સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં “સ્ટેટ કન્વર્જન્સ કમિટી ઓન…