દીવ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય બીચ ફૂટબોલ સ્પર્ધામાં જામનગરની યુવા મહિલા ખેલાડીની પ્રતિભા ઝળકી
ખેલો ઇન્ડિયા દ્વારા દીવ ખાતે બીચ ફૂટબોલ સ્પર્ધાનું એક અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફૂટબોલની રમતમાં દરિયાકાંઠે યોજાતી બીચ ફૂટબોલનું એક અનોખું જ મહત્વ રહેલું છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત દેશના કુલ આઠ રાજ્યોની ટીમ વચ્ચે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું અને દીવ ખાતે તારીખ 19 મેથી 23 મે સુધી આ સ્પર્ધા…