કોંગ્રેસ ધારાસભ્ય પર ED નો મેગા દરોડો : 12 કરોડ રોકડ, 6 કરોડનાં દાગીના, 4 લક્ઝરી કાર – ઓનલાઈન ગેમિંગ કૌભાંડનો મોટો પર્દાફાશ
ભારતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને કાયદાની નબળાઈ અને ટેક્નોલોજીનો દુરુપયોગ થવાને કારણે ઘણા રાજ્યોમાં ઓનલાઈન સટ્ટાબાજીનો જાળ ફેલાયો છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ઓનલાઈન ગેમિંગને નિયમન હેઠળ લાવવા માટે કડક બિલ પાસ કરવામાં આવ્યું. બિલ પાસ થતા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ…