તાપી જિલ્લાના ડીવાયએસપી નિકીતા શીરોય લાંચકાંડમાં ઝડપાયા : એટ્રોસિટી અને દહેજ કેસમાં દોઢ લાખની લાંચ માંગણીથી પોલીસ વિભાગમાં ચકચાર
ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર (ACB)એ તાપી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી ડીવાયએસપી (SC/ST સેલ) નિકીતા શીરોય અને તેમનો રાઈટર કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત સામે લાંચ લેવાનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ મળતી માહિતી મુજબ, ફરીયાદી તથા તેના કુટુંબીજનો અને…