“ખેલે ભી, ખીલે ભી” — મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ૭ કિમી લાંબી ભવ્ય સાયકલ રેલી
મોરબી શહેરે આજે એક અનોખો દ્રશ્ય જોયો. વહેલી સવારથી જ શહેરની રસ્તાઓ પર ઉત્સાહ, ઉમંગ અને રમતગમત માટેનો જુસ્સો છલકાતો હતો. પ્રસંગ હતો શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસનો. આ અવસરે “ખેલે ભી, ખીલે ભી” (Khele Bhi, Khile Bhi) ની પ્રેરણાદાયી થીમ સાથે મોરબીમાં અંદાજિત ૭ કિમી લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં…