ડિગ્રી છે, પરંતુ નોકરી નથી!” — શિક્ષિત યુવાનોની બેરોજગારી બનતી રાષ્ટ્રીય ચિંતા, કોર્પોરેટ નફો વધે છે પણ રોજગાર ઘટે છે
ભારત આજે એક એવા મૌન સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેનો અવાજ હવે ધીમે ધીમે દેશભરમાં ગૂંજવા લાગ્યો છે — શિક્ષિત બેરોજગારી. દેશમાં કરોડો યુવાનો ડિગ્રી લઈને બહાર આવી રહ્યા છે, પરંતુ તેમની માટે યોગ્ય નોકરીઓ ઉપલબ્ધ નથી. આ એક માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક અને માનસિક સ્તરે પણ વિપુલ અસર પેદા કરતું સંકટ છે….