જામનગર-રાજકોટ હાઈવે પર દારૂની હેરાફેરીનો ભાંડાફોડ: CNG રીક્ષા સાથે ₹3.77 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ વચ્ચે ફરી એક વખત પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીકથી પોલીસએ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક CNG રીક્ષા ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન કુલ ₹3,77,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં દારૂની બોટલો, વાહન અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.આ કાર્યવાહી…