શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા કેસ: 60 કરોડ રૂપિયાના છેતરપિંડી મામલે હાઈકોર્ટે કડક ફટકારો, વિદેશ યાત્રા માટે પહેલી શરત રાખી
બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ, ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા માટે બોમ્બે હાઈકોર્ટનો તાજો આદેશ આ મામલે મોટો બદલાવ લાવનાર છે. હાઈકોર્ટે દંપતીને વિદેશમાં મુસાફરી કરવાની પરવાનગી માગતા અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, પહેલા તેઓ ₹60 કરોડ જમા કરાવશે, જે કેસમાં કથિત છેતરપિંડી માટે દર્શાવેલ છે. આ આદેશે ફિલ્મ-વિશ્વના આ હસતાં-હસતાં…