ઉજ્જૈન મહાકાલ દર્શન યાત્રા બન્યા શોકયાત્રા – જામનગરના ૫ મિત્રોમાંથી ટ્રક અકસ્માતે બેને હડફેટે લીધા, એકનું મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત – સિંધી સમાજમાં શોકની લાગણી છવાઈ
દુર્ઘટનાનો કરુણ પ્રસંગ જામનગરના પાંચ સિંધી યુવાન મિત્રો શ્રાવણ માસના અંતિમ અવસરે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા નીકળી હતા . આ યાત્રા તેમના માટે ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક અનુભૂતિની ક્ષણો આપવાની હતી. પરંતુ દાહોદ-ઉજ્જૈન ધોરીમાર્ગ પર થયેલી એક દુર્ઘટનાએ આ યાત્રાને શોકમાં ફેરવી નાખી. માહિતી મુજબ, રસ્તા પર તેમની કારને અચાનક પંચર પડતાં તેઓ કાર…