રેસ જેવી ઝડપમાં દોડતી પોર્શનો ભયંકર અંત — વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત, ડિવાઈડર સાથે અથડાઈ કારનો કચ્ચરઘાણ, ટ્રાફિક જામ અને દહેશતનો માહોલ
મુંબઈ, તા. ૦૯ ઓક્ટોબર —મુંબઈ શહેરની રાત્રી ફરી એકવાર ચોંકાવનારી દૃશ્ય બની ગઈ જ્યારે મોડી રાત્રે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક પોર્શ કાર ડિવાઈડર સાથે અથડાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પોર્શ કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ બની ગયો હતો જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. રસ્તા પર લાંબા સમય સુધી કાચના…