પીવાના પાણીની હાહાકાર: ખૂટખર ગામમાં તંત્રની બેદરકારી સામે ગ્રામજનોના ઘેરા આક્રોશની લાગણી
પીવાના પાણીની હાહાકાર: ખૂટખર ગામમાં તંત્રની બેદરકારી સામે ગ્રામજનોના ઘેરા આક્રોશની લાગણી પંચમહાલ જિલ્લાનું ખૂટખર ગામ હાલમાં જીવનની મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. અહીંના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી પાણી માટે હેરાન પરેશાન બની ગયા છે. શહેરા તાલુકામાં આવેલા આ ગામમાં વસતા રાઠોડ અને નાયક ફળીયાના લોકો માટે જીવન…