“કાન્સના રેડ કાર્પેટ પર કોમલ ઠક્કરનું કચ્છી તેજ: ગુજરાતી ગૌરવનું અદ્દભુત પ્રતિનિધિત્વ!
ફ્રાંસના શહેર કાન્સમાં હાલમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવોમાંનો એક — 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ – 2025 યોજાઈ રહ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં દુનિયાભરના જાણીતા ફિલ્મ સ્ટાર્સ, નિર્દેશકો, નિર્માતાઓ અને ક્રિએટિવ કલાકારોએ હાજરી આપી છે. એક તરફ જ્યારે બૉલીવુડ, હૉલીવુડ અને અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજોએ રેડ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી છે, ત્યારે…