પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે, તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહિલા દર્દીના પરિવારજનોએ કરી માંગ.   પરિવારજનો આસ્થા હોસ્પિટલ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર ને મળવા પહોંચતા ની સાથેજ હાજર સ્ટાફ દ્વારા ગેર વર્તણુક કરી ધક્કામૂકી કરી મારવાની ધમકી આપી… સમગ્ર ઘટના બાબતે પરિવારજનોએ તબીબ અને સ્ટાફ સામે કાર્યવાહી કરવા અને…

ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી એરપાવરનો વિજય: વાયુસેનાએ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલને તૈનાત કરી
| |

ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી એરપાવરનો વિજય: વાયુસેનાએ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલને તૈનાત કરી

અમદાવાદ, સંજીવ રાજપૂત: 1.સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વયની આવે છે. ઓપરેશન સિંદૂર એ ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ખાસ કરીને લશ્કરી હાર્ડવેર (આત્મનિર્ભર ભારત)માં આત્મનિર્ભરતા હાંસલ કરવાના સંદર્ભમાં એક વોટરશેડ ક્ષણ તરીકે ચિહ્નિત કર્યું. વાસ્તવિક લડાઇની પરિસ્થિતિમાં પ્રથમ વખત, ભારતીય વાયુસેના (IAF) એ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલ સિસ્ટમ્સ-બ્રહ્મોસ, આકાશ અને બરાક MR-SAM-ને તૈનાત કરી….

ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા .

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?   ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા . એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગર નુ ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપી .પોલીસ સ્ટેશન ખાતે…

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી
|

આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું

અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી  અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે. આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત…

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય: વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું.  આ…

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની
| |

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

સ્ટેટની ખેલમહાકુંભ ફૂટબોલ સ્પર્ધા કે જે તારીખ 9 થી 13 દરમ્યાન ગોધરા સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી, એમાં જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની છે. પ્રથમ મેચમાં તાપી સામે 11 ગોલથી, બીજા મેચમાં પાટણ સામે 1 ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે 2 ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે 4 ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ…

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની "નાઇટ ટ્રાફિક ડ્રાઇવ"

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”  જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૧૨ થી વધુ વાહન ચાલકો દંડાયા અને ૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા……. જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા…