ભારે વરસાદ પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું ૩૧,૬૨૮ કરોડનું વિશાળ રાહત-પૅકેજ – દિવાળી પહેલાં મળશે વળતર, લોન માફીની તૈયારી પણ શરૂ
મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ખેતી પેદાશમાં ભારે નુકસાન થયું છે. મરાઠવાડા, આસપાસના વિસ્તારો અને રાજ્યના અન્ય કૃષિપ્રધાન વિસ્તારોમાં ખેડૂતોના જીવન પર આ તોફાનની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે આ સંગ્રામના પીડિત ખેડૂતોએ અને સામાન્ય જનતાને રાહત આપવા માટે ૩૧,૬૨૮ કરોડ રૂપિયાનું વિશાળ રાહત-પૅકેજ જાહેર કર્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે,…