ક્લિનિકના રજીસ્ટ્રેશન મુદ્દે ફેલાયેલી અફવાઓ ખોટી સાબિત – દર્દીઓ અને ડોક્ટરોમાં રાહત, સારવાર યથાવત ચાલુ.
તાજેતરના દિવસોમાં શહેરમાં એક ચર્ચા અને ચિંતા પેદા કરનાર સમાચાર ઝડપથી ફેલાયા હતા કે કેટલીક ક્લિનિકો અને ખાસ કરીને JCCC હોસ્પિટલમાં નવા દર્દીઓની સારવાર પર રોક લગાવવામાં આવી છે અને રજીસ્ટ્રેશન સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલની કામગીરી પર અસર પડી રહી છે. પરંતુ હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા થતા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે…