સખી સંસ્થા પર ગુજરાત સરકારની અવગણના: બહેનો અને દિકરીઓ માટે તાત્કાલીક સેવાઓને ખતરો”
“બેટી બચાવ, બેટી પઢાવ” – આ નારા ગુજરાતના લોકો અને સમગ્ર ભારત માટે જાણીતો છે. આ નારા દેશની સંસ્કૃતિ અને નાગરિકો માટે પ્રેરણાદાયી છે. પણ, તાજેતરમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર પુરસ્કૃત “સખી” વન સ્ટોપ સેન્ટર – જે પીડિત બહેનો, દિકરીઓ અને બાળકોએ આકસ્મિક…