જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની
સ્ટેટની ખેલમહાકુંભ ફૂટબોલ સ્પર્ધા કે જે તારીખ 9 થી 13 દરમ્યાન ગોધરા સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી, એમાં જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની છે. પ્રથમ મેચમાં તાપી સામે 11 ગોલથી, બીજા મેચમાં પાટણ સામે 1 ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે 2 ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે 4 ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ…