ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરની સર્વિસ અંગે જામનગરમાં ઉઠ્યો અસંતોષનો તોફાન – ગ્રાહકો સેવા સુધારાની માંગ સાથે ઉગ્ર બન્યા
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જેનું લોન્ચિંગ થયા બાદ યુવા વર્ગથી લઈને મધ્યવર્ગીય પરિવારો સુધીમાં ભારે લોકપ્રિયતા મળી હતી. ઇંધણના વધતા ખર્ચ સામે ઈલેક્ટ્રિક સ્કૂટર એક સસ્તું, આધુનિક અને પર્યાવરણમિત્ર વિકલ્પ બની રહ્યું હતું. પરંતુ હવે આ જ સ્કૂટર ગ્રાહકો માટે માથાનો દુખાવો…