સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર રેતી ભરેલા પકડી પાડ્યા . એક ટ્રેક્ટર નો ચાલક નંબર પ્લેટ વગર નુ ટ્રેક્ટર લઈને ભાગી જતા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ વિભાગ દ્વારા આ મામલે અરજી આપી .પોલીસ સ્ટેશન ખાતે…