“ગતિ ઔર પ્રગતિ”: પીએમ મોદીએ નવી મુંબઈ મેટ્રોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું
મુંબઈ શહેરની ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા અને શહેરના મુસાફરો માટે ગતિશીલ અને સુવિધાજનક પરિવહન પ્રદાન કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ મેટ્રો લાઇન 3 નું ઉદ્ઘાટન કર્યું છે. આ લાઇન નૉર્થ મુંબઈ અને સાઉથ મુંબઈને જોડતી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો છે, જે મુંબઈ માટે ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવશે. 🚇 નવી મેટ્રો લાઇન 3: એક…