કરવા ચોથ 2025: પત્નીના ઉપવાસ દરમિયાન સ્વાસ્થ્ય અને પ્રેમ બંનેનું રાખો સમતોલ ધ્યાન – પતિઓ માટે માર્ગદર્શિકા
ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિમાં કરવાનાં તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભાવનાત્મક જોડાણનો એક અવિભાજ્ય અંશ છે. એવા જ સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનું એક છે “કરવા ચોથ”, જે દર વર્ષે હિંદુ પરિણીત મહિલાઓ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર પતિ-પત્ની વચ્ચેના અખૂટ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખમય જીવન માટે…