જોડિયા તાલુકાના કેશિયા ગામે 600 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય યાત્રા — રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતાનો સંદેશ એકસાથે
જામનગર, 14 ઓગસ્ટ:જોડિયા તાલુકાના કેશિયા ગામે સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક એવો કાર્યક્રમ યોજાયો, જે ગામના ઇતિહાસમાં સોનાના અક્ષરોથી લખાશે. ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ જેવા રાષ્ટ્રીય અભિયાનોને અનુલક્ષીને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. આ કાર્યક્રમમાં…