એકનાથ શિંદેનો દ્રષ્ટિપૂર્ણ નિર્ણય — થાણેથી કોપર સુધી બુલેટ ટ્રેન કનેક્શનથી પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિનો આરંભ
મહારાષ્ટ્રમાં પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના દ્રઢ અને દ્રષ્ટિપૂર્ણ નિર્ણય બાદ હવે થાણે અને કોપર રેલવે સ્ટેશનોને મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન સાથે જોડવાની પ્રક્રિયા વધુ ઝડપ પકડી રહી છે. આ યોજના માત્ર મુસાફરો માટે સુવિધા વધારશે એટલું જ નહીં, પરંતુ થાણે–કોપર ક્ષેત્રમાં આર્થિક, ઔદ્યોગિક અને રિયલ એસ્ટેટ વિકાસની…