નકલી ઘી કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર પત્રકાર પર હુમલો, પત્રકાર સમાજમાં રોષની લાગણી
પાટણ ઘી બજારમાં પત્રકાર પર હુમલો: નકલી ઘી કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર પત્રકાર પર હુમલો, પત્રકાર સમાજમાં રોષની લાગણી પાટણ, 21 મે 2025: પાટણ શહેરના ઘી બજારમાં બુધવારે એક ગંભીર ઘટના બની, જ્યાં શંકાસ્પદ નકલી ઘીના કૌભાંડની કવરેજ કરવા ગયેલા વીટીવી ન્યૂઝના પત્રકાર ભરત પ્રજાપતિ પર કેટલાક વેપારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં પત્રકારને ઈજાઓ પહોંચી,…