જામનગર ડિવિઝનની દ્વારકા ડેપો ટીમને અમદાવાદમાં એમડી દ્વારા સન્માન
જામનગર ડિવિઝન હેઠળ આવેલ દ્વારકા ડેપો નવા મોખરે એક મહત્વની સફળતા સાથે ઊભું થયું છે. ડીઝલ કેમ્પેન દરમ્યાન બચત અને સુરક્ષા બંને બાબતોને ધ્યાનમાં રાખતા, ડેપોની કામગીરીને એમડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. આ અનોખી સફળતા માત્ર ડેપો મેનેજર મિલનભાઈ અને તેમની ટીમ માટે નહીં, પરંતુ સમગ્ર જામનગર ડિવિઝન માટે ગૌરવની બાબત બની છે. ડીવાઇઝનના…