કાલાવડમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ, શહેર જળબંબોળ – જીવન વ્યવહાર ઠપ, પ્રજામાં ભારે ત્રાસ
કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવાર બપોરે કુદરત જાણે ત્રાટકતી હોય તેમ અચાનક અંધાધુંધ વરસાદ વરસ્યો. બપોરે 12 થી 2 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં શહેરમાં અંદાજે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબોળ બની ગયું. ચોમાસાની સીઝનમાં થતો વરસાદ ક્યારેક રાહતરૂપ સાબિત થાય છે, પરંતુ આ વખતે વરસેલા અતિભારે વરસાદે શહેરની નબળી…