પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ..સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના આપાઈ
પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ પાટણ, એ.આર., એબીએનએસ: ભારત પાકિસ્તાન સાથેના વધતા તણાવ ને લઈને હાલ પાટણ જિલ્લા નું તંત્ર એલર્ટ બન્યું છે. ભારતએ પાકિસ્તાનમાં કરેલ સિંદૂર ઓપરેશન બાદ પાકિસ્તાનના વળતા જવાબને લઈ યુદ્ધની પરિસ્થિતિના માહોલ સર્જાતાં પાટણ જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોય સરહદી ગામો સહિત જિલ્લામાં સુરક્ષાના…