મુંબઈ ઍરપોર્ટ બન્યું સ્મગ્લિંગનું નવું હબ? — વિદેશી પ્રાણીઓ, હાઈટેક ડ્રૉન અને કરોડોના ડ્રગ્સ સાથે પર્દાફાશ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (CSMIA) પરથી છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સુરક્ષા અને કાયદા અમલ એજન્સીઓ માટે અનેક ચિંતાજનક કેસો સામે આવ્યા છે. પરંતુ તાજેતરની કાર્યવાહી એ સાબિત કરી દીધું છે કે આ એરપોર્ટ હવે માત્ર મુસાફરીનો જ મુખ્ય કેન્દ્ર નથી, પણ દાણચોરીના આંતરરાષ્ટ્રીય ગેંગ્સ માટે એક સક્રિય હબ બની રહ્યું છે. અઠવાડિયાના અંતે…