“ગોધાણા ગામની અનોખી પરંપરા: રક્ષાબંધન ભાદરવા સુદ તેરસે જ કેમ ઉજવાય છે?”
ભારતના તહેવારોની વાત આવે ત્યારે રક્ષાબંધનનો તહેવાર એક એવી પાવન પરંપરા છે, જેમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેને લાંબી આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે, જ્યારે ભાઈ બહેનને રક્ષણ આપવાનો સંકલ્પ કરે છે. પરંતુ ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું ગોધાણા ગામ આ પ્રચલિત તારીખે નહીં, પરંતુ એક ખાસ દિવસે રક્ષાબંધન ઉજવે…