સામુહિક દુષ્કર્મના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નવાબંદર મરીન પોલીસે બતાવ્યું તડફદાર પોલીસિંગ
ગીર સોમનાથ જિલ્લામાં નવાબંદર મરીન પોલીસની તાત્કાલિક કામગીરીથી યુવતીને ન્યાયની આશા ગીર સોમનાથ જિલ્લામાં માનવતાને કંપાવી નાખે તેવી દુષ્કર્મની ઘટના સામે આવી, પરંતુ પોલીસે જે રીતે વિલંબ વિના તાત્કાલિક કાર્યવાહી કરી, તે પ્રશંસનીય બની છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીની કલાકોમાં સામુહિક દુષ્કર્મના આરોપીઓને પકડી પાડી દ્રષ્ટાંતરૂપ કામગીરી કરી છે. આ ઘટનાએ એક બાજુ…