તાલાલા ગીરમાં ૧૩ દિવસીય અખંડ ધૂન મહોત્સવનો ભવ્ય પ્રારંભ: રામ નામના રટતાળથી પવિત્ર થાય છે પંથક
તાલાલા (ગીર): ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આદ્યાત્મિક અને સંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરતા અખંડ સંકીર્તન ધૂન મહોત્સવનો પ્રારંભ આગામી સોમવારથી થવા જઈ રહ્યો છે. આત્મિક શાંતિ, ભક્તિભાવ અને રામ નામના અનહદ રટતાળ વચ્ચે આગામી ૧૩ દિવસ સુધી શહેર ધાર્મિક ભાવનાથી મઢાઈ જશે. પ્રેમ પરિવાર દ્વારા છેલ્લા ૩૭ વર્ષોથી પરંપરાગત રીતે આયોજિત થતો આ અખંડ ધૂન…