સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન: ૧૯૮મું અંગદાન બની માનવતા અને આશાની નવ દિશા
|

સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન: ૧૯૮મું અંગદાન બની માનવતા અને આશાની નવ દિશા

અમદાવાદ, તા. ૨૯ જૂન, સંજીવ રાજપૂત “મૃત્યુ પછી જીવન આપવું, એ માનવતાનું સર્વોચ્ચ કાર્ય છે” – આ અવધારણાને જીવંત સાબિત કરતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે અંદાજે એક અઠવાડિયામાં બીજું અંગદાન નોંધાયું, જેની સાથે જ હોસ્પિટલમાં કુલ ૧૯૮મા અંગદાનની નોંધણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યની સૌથી મોટી સરકારી તબીબી સંસ્થા – સિવિલ હોસ્પિટલની અંગદાન યાત્રા…

નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત
| |

નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત

ગાંધીનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫જ્યાં દેશભરમાં ૧ જુલાઈએ GST દિવસની ઉજવણી થતી હોય છે, ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ અવસર નિમિત્તે રાજ્ય કર વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા અધિકૃત લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. આ સાથે જ વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો રાજ્ય કર વિભાગનો વાર્ષિક…

વિરસાની વહાલસંભાળ અને વિકાસનો વિઝન – ઘેલા સોમનાથ મહાદેવ મંદિર થશે આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ

વિરસાની વહાલસંભાળ અને વિકાસનો વિઝન – ઘેલા સોમનાથ મહાદેવ મંદિર થશે આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ

જસદણ – ૧ જુલાઈ, ૨૦૨૫પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સંકલ્પને અનુરૂપ ગુજરાત સરકાર રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળોની જાળવણી અને આધુનિકીકરણ માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’નો પણ નવીન વિકાસ થવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના પવિત્ર…

"માતાની સારવાર માટે લીધા હતા પૈસા... પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ કર્યો જીવલેણ" – જામનગરના રેલ્વે કર્મચારીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
|

“માતાની સારવાર માટે લીધા હતા પૈસા… પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ કર્યો જીવલેણ” – જામનગરના રેલ્વે કર્મચારીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

જામનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫જામનગરના હાપા વિસ્તારમાં યોગેશ્વરધામ પાસે રહેતા રેલ્વે વિભાગના કર્મચારી એક એવી વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાયા કે અંતે જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો. આખી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. માણસ એ જ્યારે પોતાની જિંદગીમાં વિપત્તિના વંટોળમાં હોય અને મદદ માટે હાથ ફેલાવતો હોય ત્યારે જો મદદરૃપ ન બની ખૂનખાર વ્યાજખોરીના શિકાર…

ડુંગળી ઉગાડતા ખેડૂતોને રાહત : સહાયના નિર્ણયથી ખેડૂતવિમુખ વાતાવરણમાં સરકારનો હિતલક્ષી સ્પર્શ – ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો પ્રતિસાદ
|

ડુંગળી ઉગાડતા ખેડૂતોને રાહત : સહાયના નિર્ણયથી ખેડૂતવિમુખ વાતાવરણમાં સરકારનો હિતલક્ષી સ્પર્શ – ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરીયાનો પ્રતિસાદ

ગોંડલ, તા. ૨૮ જૂનરાજ્ય સરકારે ડુંગળીના પાકે લાગેલા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સહાય યોજના જાહેર કરી છે, જે હેઠળ એક ક્વિન્ટલ (કિલ્લો) ડુંગળી માટે રૂ. ૨ની સહાય આપવામાં આવશે. આ નિર્ણયથી ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરના ડુંગળી પેદાશકર્તા ખેડૂતોને થતી નાણાકીય તંગી સામે રાહત મળે તેવા આશાવાદી સંકેતો છે. આ નિર્ણય અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ…

દૂષિત પાણી પીવું પડતું રાધનપુર શહેર! નાગરિકોએ પાલિકાની નીતિ-નિયત સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો
| |

દૂષિત પાણી પીવું પડતું રાધનપુર શહેર! નાગરિકોએ પાલિકાની નીતિ-નિયત સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો

રાધનપુર, તા. ૨૮ જૂન:રાધનપુર નગરપાલિકાના નાગરિકોએ આજે શહેરી જીવનની સૌથી પ્રાથમિક જરૂરિયાત – શુદ્ધ પીવાનું પાણી – ન મળતા વ્યથિત બની અને પાલિકા સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો. શહેરના વોર્ડ નં. ૧ના ખારીવાડી, બન્દૂકવાસ અને વોર્ડ નં. ૩-૪ના રહીશો ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને પાલિકા તંત્ર સામે પાયાના પ્રશ્નોને લઈને ઉગ્ર…

"સ્વાગત"થી નાગરિકોની સમસ્યાનો સમાધાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાકક્ષાની સૂચનાઓના પાલન માટે તાકીદ કરી
| |

“સ્વાગત”થી નાગરિકોની સમસ્યાનો સમાધાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાકક્ષાની સૂચનાઓના પાલન માટે તાકીદ કરી

ગાંધીનગર, તા. ૨૮ જૂન:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોના પ્રશ્નો અને રજૂઆતોનું સ્થાન તરીકે પારદર્શક અને ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ “સ્વાગત” કાર્યક્રમના જૂન-2025ના રાજ્ય કક્ષાના સત્રમાં નાગરિકોની રજૂઆતો સાંભળી અને તેમના નિકાલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ખાસ તાકિદ કરી કે, જિલ્લાકક્ષાના “સ્વાગત”માં જે રજૂઆતો અંગે સૂચનાઓ આપવામાં આવી છે, તેનું પાલન…