લોકો પાઇલટ્સની સતર્કતાથી માલગાડીની ટક્કરથી બચી ગયો સિંહ પરિવાર: ભાવનગર રેલવે વિભાગે વન્યજીવનની રક્ષા માટે લીધો કડક સંકલ્પ
ભાવનગર, 6 જુલાઈ 2025:વન્યપ્રાણીઓની રક્ષા માટે પ્રણલિબદ્ધ રીતે કાર્યરત ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ વિભાગના કાર્યકરોના સૂચિત સંકલનના કારણે ફરી એકવાર ત્રણ સિંહોને માલગાડીની ગંભીર ટક્કરથી બચાવી લેવાયા હોવાના સમાચાર સામે આવતા વનપ્રેમીઓમાં ખુશીનું માહોલ જોવા મળ્યો છે. 6 જુલાઈ, રવિવારના રોજ પીએમપીટીએ (પીપાવાવ પોર્ટ)થી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીના પાઇલટ્સે ભવિષ્યમાં મોટી દૂર્ઘટના…