સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન: ૧૯૮મું અંગદાન બની માનવતા અને આશાની નવ દિશા
અમદાવાદ, તા. ૨૯ જૂન, સંજીવ રાજપૂત “મૃત્યુ પછી જીવન આપવું, એ માનવતાનું સર્વોચ્ચ કાર્ય છે” – આ અવધારણાને જીવંત સાબિત કરતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે અંદાજે એક અઠવાડિયામાં બીજું અંગદાન નોંધાયું, જેની સાથે જ હોસ્પિટલમાં કુલ ૧૯૮મા અંગદાનની નોંધણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યની સૌથી મોટી સરકારી તબીબી સંસ્થા – સિવિલ હોસ્પિટલની અંગદાન યાત્રા…