જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!
જામનગર શહેર હવે એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે – “સદાબહાર ખોદકામ યાત્રા”! શહેરની વિવિધ જાહેર જગ્યા અને માર્ગો પર દિવસ-રાત ચાલતા ખોદકામના કારણે હવે સ્થાનિક નાગરિકોમાં એક પ્રકારની “ઇમ્યુનિટી” આવી ગઈ છે. ખાડા, ભુવા અને અર્ધવટ્ટી કામગિરી હવે નજારાની સાથે જીવનશૈલી બની ગઈ છે. અત્યાર સુધી તો લોકો માની રહ્યા હતા કે મનપા કોઈ…