માદક દ્રવ્યો વિરોધી સંદેશ સાથે સ્પીસી વિદ્યાર્થીઓનું સંકલ્પયાત્રા: સુરેન્દ્રનગર એસઓજી દ્વારા રેલી અને સીસીટીવી મોનિટરિંગ વિશે માર્ગદર્શન
સુરેન્દ્રનગર જિલ્લાના નશાની દૂષણ વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આજે એક મહત્વપૂર્ણ અને સ્મરણિય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 26 જૂન — જે રોજ સમગ્ર વિશ્વમાં International Day Against Drug Abuse and Illicit Trafficking તરીકે ઊજવાય છે, તે અન્વયે મહે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ. ગિરીશ પંડ્યા (IPS) ની માર્ગદર્શક સૂચનાઓ હેઠળ સુરેન્દ્રનગર એસઓજી (Special Operation…