અબોલ જીવો માટે જીવ અર્પણ કરનાર પોલીસ કર્મચારી : અંકલેશ્વરના અરવિંદભાઈએ સ્વાનને બચાવતાં આપ્યો જીવનનો સર્વોચ્ચ બલિદાન
અંકલેશ્વર શહેરની એક શાંત સાંજ અચાનક શોકમાં ફેરવાઈ ગઈ, જ્યારે ફરજ પર રહેલા એક દયાળુ પોલીસ કર્મચારી અરવિંદભાઈએ અબોલ જીવો માટે કરેલ માનવતાભર્યો પ્રયાસ પોતાનો જીવ આપી પૂરો કર્યો. પોલીસની યુનિફોર્મમાં ફરજ બજાવતા પણ હૃદયથી જીવદયા પ્રેમી એવા અરવિંદભાઈએ એક ઘાયલ સ્વાનને બચાવવા માટે રસ્તા પર ઝંપલાવ્યું, પરંતુ કાળનો કોળિયો તેમની રાહ જોઈ રહ્યો હતો….