ઊંઝા તાલુકો હવે બનશે ટીબી મુક્ત
પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેક કરવાના RTPCR મશીનનું ઊંઝા ધારાસભ્યશ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન ને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ આદરણીય શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય…