જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.
જામનગર, સંજીવ રાજપૂત: “નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી” – શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ 22 એપ્રિલ 2025 ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો. મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ, 11 રેપિડ (એચ) અને ચેરમેન, એલબીએ, સૈનિક સ્કૂલ બાલાચડી આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. તેમના…